બતાવો બાઇબલ પુસ્તક પ્રમાણે ઉત્પત્તિ નિર્ગમન લેવીય ગણના પુનર્નિયમ યહોશુઆ ન્યાયાધીશો રૂથ ૧ શમુએલ ૨ શમુએલ ૧ રાજાઓ ૨ રાજાઓ ૧ કાળવૃત્તાંત ૨ કાળવૃત્તાંત એઝરા નહેમ્યા એસ્તેર અયૂબ ગીતશાસ્ત્ર નીતિવચનો સભાશિક્ષક ગીતોનું ગીત યશાયા યર્મિયા યર્મિયાનો વિલાપ હઝકિયેલ દાનિયેલ હોશિયા યોએલ આમોસ ઓબાદ્યા યૂના મીખાહ નાહૂમ હબાક્કૂક સફાન્યા હાગ્ગાય ઝખાર્યા માલાખી માથ્થી માર્ક લૂક યોહાન પ્રેરિતોનાં કાર્યો રોમનો ૧ કોરીંથીઓ ૨ કોરીંથીઓ ગલાતીઓ એફેસીઓ ફિલિપીઓ કોલોસીઓ ૧ થેસ્સાલોનિકીઓ ૨ થેસ્સાલોનિકીઓ ૧ તિમોથી ૨ તિમોથી તિતસ ફિલેમોન હિબ્રૂઓ યાકૂબ ૧ પિતર ૨ પિતર ૧ યોહાન ૨ યોહાન ૩ યોહાન યહૂદા પ્રકટીકરણ અધ્યાય ૧ ૨ હાગ્ગાયનું પુસ્તક અધ્યાયો ૧ ૨ મુખ્ય વિચારો ૧ મંદિર ફરી ન બાંધવાને લીધે ઠપકો (૧-૧૧) ‘શું આલીશાન ઘરોમાં રહેવાનો આ યોગ્ય સમય છે?’ (૪) “તમારા માર્ગો પર ધ્યાન આપો” (૫) ઘણું વાવો છો, પણ થોડું લણો છો (૬) લોકો યહોવાનું કહેવું માને છે (૧૨-૧૫) ૨ બીજું મંદિર વૈભવથી ભરાઈ જશે (૧-૯) બધી પ્રજાઓને હલાવી નાખવામાં આવશે (૭) પ્રજાઓની કીમતી વસ્તુઓ અંદર આવશે (૭) મંદિર ફરી બાંધવાથી આશીર્વાદો મળ્યા (૧૦-૧૯) પવિત્ર વસ્તુઓ અડકવાથી બીજી વસ્તુઓ પવિત્ર નથી થતી (૧૦-૧૪) ઝરુબ્બાબેલ માટે સંદેશો (૨૦-૨૩) “હું તને મહોર કરવાની વીંટી બનાવીશ” (૨૩) અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર હાગ્ગાય—મુખ્ય વિચારો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર હાગ્ગાય—મુખ્ય વિચારો ગુજરાતી હાગ્ગાય—મુખ્ય વિચારો https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt હાગ્ગાય પાન ૧૮૧૮