સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યાકૂબનો પત્ર

અધ્યાયો

મુખ્ય વિચારો

    • સલામ ()

    • ધીરજ રાખવાથી આનંદ મળે છે (૨-૧૫)

      • શ્રદ્ધાની કસોટી ()

      • શ્રદ્ધાથી માંગતા રહો (૫-૮)

      • ઇચ્છા તો પાપ અને મરણ તરફ દોરી જાય છે (૧૪, ૧૫)

    • દરેક સારું દાન સ્વર્ગમાંથી મળે છે (૧૬-૧૮)

    • સંદેશો સાંભળીને એ પ્રમાણે ચાલો (૧૯-૨૫)

      • અરીસામાં જોનાર માણસ (૨૩, ૨૪)

    • શુદ્ધ અને પવિત્ર ભક્તિ (૨૬, ૨૭)

    • પક્ષપાત કરવો એક પાપ છે (૧-૧૩)

      • પ્રેમ, રાજવી નિયમ ()

    • કામો વગર શ્રદ્ધા મરેલી છે (૧૪-૨૬)

      • દુષ્ટ દૂતો માને છે અને ડરથી કાંપે છે (૧૯)

      • ઇબ્રાહિમ યહોવાનો મિત્ર કહેવાયો (૨૩)

    • જીભને કાબૂમાં રાખો (૧-૧૨)

      • ઘણા લોકો શિક્ષકો ન બને ()

    • સ્વર્ગમાંથી આવતી બુદ્ધિ (૧૩-૧૮)

    • દુનિયા સાથે દોસ્તી ન કરો (૧-૧૨)

      • શેતાનની સામા થાઓ ()

      • ઈશ્વરની પાસે આવો ()

    • ઘમંડ વિશે ચેતવણી (૧૩-૧૭)

      • “જો યહોવાની ઇચ્છા હશે” (૧૫)

    • ધનવાનોને ચેતવણી (૧-૬)

    • ધીરજથી સહન કરનારાને ઈશ્વર આશીર્વાદ આપે છે (૭-૧૧)

    • તમારી “હા” એટલે હા (૧૨)

    • શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના અસરકારક હોય છે (૧૩-૧૮)

    • પાપીને પાછા ફરવા મદદ કરો (૧૯, ૨૦)