બૉક્સ ૮-ખ
મસીહ વિશે ત્રણ ભવિષ્યવાણીઓ
૧. ‘જેમની પાસે કાયદેસરનો હક છે’ (હઝકિયેલ ૨૧:૨૫-૨૭)
બીજી પ્રજાઓના સમયો (ઈ.સ. પૂર્વે ૬૦૭–ઈ.સ. ૧૯૧૪)
-
ઈ.સ. પૂર્વે ૬૦૭—સિદકિયાને રાજગાદી પરથી ઉતારી મૂકવામાં આવ્યો
-
ઈ.સ. ૧૯૧૪—ઈસુ પાસે “કાયદેસરનો હક” છે. તેમને ઈશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવ્યા. તે રાજા અને ઘેટાંપાળક બન્યા
હઝકિયેલ ૩૪:૨૨-૨૪)
૨. ‘મારો સેવક તેઓનું પાલન-પોષણ કરશે અને તેઓનો ઘેટાંપાળક બનશે’ (છેલ્લા દિવસો (ઈ.સ. ૧૯૧૪–આર્માગેદન પછી)
-
ઈ.સ. ૧૯૧૪—ઈસુ પાસે “કાયદેસરનો હક” છે. તેમને ઈશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવ્યા. તે રાજા અને ઘેટાંપાળક બન્યા
-
ઈ.સ. ૧૯૧૯—ઈશ્વરના લોકોની સંભાળ રાખવા વિશ્વાસુ અને સમજુ ચાકરને પસંદ કરવામાં આવ્યા
વફાદાર અભિષિક્તોને મસીહ અને રાજાના હાથ નીચે એકતામાં લાવવામાં આવ્યા. પછી તેઓ સાથે એક મોટું ટોળું જોડાયું
-
આર્માગેદન પછી—ઈસુના રાજમાં હંમેશાં આશીર્વાદો મળતા રહેશે
૩. હંમેશ માટે “તેઓ બધા પર એક જ રાજા રાજ કરશે” (હઝકિયેલ ૩૭:૨૨, ૨૪-૨૮)
છેલ્લા દિવસો (ઈ.સ. ૧૯૧૪–આર્માગેદન પછી)