ઉદારતા
ની ૧૧:૨૫; પ્રેકા ૨૦:૩૫; ૨કો ૯:૧૧
આ પણ જુઓ: ની ૧૯:૧૭; માથ ૧૦:૮; લૂક ૬:૩૮
એને લગતા અહેવાલ:
૧કા ૨૨:૬-૧૬—દાઉદ રાજાને મંદિર બાંધવાનો લહાવો નથી મળતો એટલે તે દુઃખી થઈ જાય છે. તોપણ તે બાંધકામ માટે ઉદાર હાથે દાન આપે છે
૧રા ૧૭:૮-૧૬—સારફતની વિધવા પાસે એક ટંક જેટલું જ ખાવાનું બચ્યું છે, તોપણ તે એલિયા પ્રબોધકને એમાંથી થોડું ખાવાનું આપે છે