સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અહંકાર

અહંકાર

ની ૧૧:૨; ૧૩:૧૦

આ પણ જુઓ: ની ૨૧:૨૪

  • એને લગતા અહેવાલ:

    • ૨શ ૬:૬, ૭—કરારકોશ પડવાની તૈયારીમાં હતો ત્યારે ઉઝ્ઝાહ એને પકડી લે છે. તે પોતાની મર્યાદામાં રહેતો નથી અને યહોવાની આજ્ઞા તોડે છે. એટલે યહોવા તેને મારી નાખે છે

    • ૨કા ૨૬:૧૬-૨૧—ઉઝ્ઝિયાને સજા થાય છે, કેમ કે તે ઘમંડી બનીને એવું કંઈક કરે છે, જે કરવાનો તેને અધિકાર ન હતો