યહોવાના સાક્ષીઓ વિશે વારંવાર પૂછાતા સવાલો

શું યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છે?

અમે કેમ ખ્રિસ્તીઓ કહેવાઈએ છીએ અને કેમ બીજા ખ્રિસ્તીઓથી અલગ છીએ, એ વિશે જાણો.

શું યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છે?

અમે કેમ ખ્રિસ્તીઓ કહેવાઈએ છીએ અને કેમ બીજા ખ્રિસ્તીઓથી અલગ છીએ, એ વિશે જાણો.

યહોવાના સાક્ષીઓ કેમ દેશભક્તિને લગતા કાર્યક્રમોમાં ભાગ નથી લેતા?

શું તેઓ સામાજિક કે રાજકીય બાબતોમાં કોઈનો પક્ષ લે છે?

યહોવાના સાક્ષીઓ છૂટાછેડા વિશે શું માને છે?

જે પતિ-પત્ની વચ્ચે સમસ્યા ઊભી થઈ હોય, શું યહોવાના સાક્ષીઓ તેઓને મદદ કરે છે? કોઈ યહોવાનો સાક્ષી છૂટાછેડા લેવા માંગે તો, શું તેણે વડીલોની મંજૂરી લેવી પડે?

શું યહોવાના સાક્ષીઓ ઈસુમાં માને છે?

સાચા ઈશ્વરભક્તો માટે ઈસુમાં વિશ્વાસ રાખવો કેમ જરૂરી છે એનો વિચાર કરો.

શું યહોવાના સાક્ષીઓ એવું માને છે કે તેઓનો ધર્મ સાચો છે?

શું ઈસુએ એવું કહ્યું કે તારણ તરફ લઈ જતા ઘણા માર્ગ છે?

યહોવાના સાક્ષીઓ શા માટે લોહી લેતા નથી?

યહોવાના સાક્ષીઓ વિશે અને લોહી લેવા વિશે ઘણી ગેરસમજ છે. આ વિષય પર અમારી માન્યતાઓ અને હકીકતો જાણો.

શું યહોવાના સાક્ષીઓ એવું માને છે કે ઈશ્વરે છ દિવસમાં પૃથ્વી બનાવી હતી?

શું તમે જાણો છો કે સર્જન વિશે અમુક લોકોના વિચારો બાઇબલ સાથે મેળ ખાતા નથી?

શું યહોવાના સાક્ષીઓ જૂના કરારમાં માને છે?

શું બાઇબલના કેટલાક ભાગ જૂના-પુરાણા થઈ ગયા છે? બાઇબલમાંથી મહત્ત્વના ઇતિહાસ વિશે અને મદદ કરતી સલાહ ઈશ્વરભક્તોને મદદ કરશે.

યહોવાના સાક્ષીઓએ શા માટે પોતાની અમુક સમજણમાં ફેરફાર કર્યો છે?

કોઈ સમજણમાં ફેરફાર થાય ત્યારે નવાઈ ન લાગવી જોઈએ. પહેલાંના સમયના ઈશ્વરભક્તોએ પણ અમુક કિસ્સાઓમાં પોતાના વિચારોમાં ફેરફાર કરવાની જરૂર પડી.

યહોવાના સાક્ષીઓ કેમ ક્રોસ વાપરતા નથી?

અમે યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છીએ. અમે ક્રોસ વાપરતા નથી. શા માટે?

“યહોવાના સાક્ષીઓ” નામ શા માટે વાપરવું?

એ નામ ક્યાંથી આવ્યું એ જાણો.

યહોવાના સાક્ષીઓના સ્થાપક કોણ હતા?

ચાર્લ્સ ટેઝ રસેલ કેમ નવા ધર્મના સ્થાપક ન હતા એ વિશે વાંચો.

યહોવાના સાક્ષીઓનાં કાર્ય માટે પૈસા ક્યાંથી આવે છે?

દાનો કે દશાંશો ઉઘરાવ્યા વગર અમારું જગતવ્યાપી કાર્ય કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે, એ વિશે જાણો.

યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ એટલે શું?

શું એ સભ્યો આપણા સંગઠનના આગેવાનો છે?

યહોવાના સાક્ષીઓ શા માટે ઘરે ઘરે જાય છે?

ઈસુએ શરૂઆતના શિષ્યોને જે કહ્યું હતું, એ વિશે જાણો.

શું તમે તારણ મેળવવા ઘરે-ઘરે પ્રચાર કરો છો?

તારણ વિશે અમે શું માનીએ છીએ અને એ કઈ રીતે મેળવી શકાય એ વિશે જાણો.

જેઓને પોતાનો ધર્મ છે એવા લોકોને યહોવાના સાક્ષીઓ કેમ મળવા જાય છે?

જેઓને પોતાનો ધર્મ છે એવા લોકોને મળવા અમે શા માટે જઈએ છીએ?

યહોવાના સાક્ષીઓ કઈ રીતે બાઇબલમાંથી શીખવે છે?

યહોવાના સાક્ષીઓ બાઇબલમાંથી શીખવવા માટે કોઈ ફી લેતા નથી. તમે કોઈ પણ બાઇબલ ભાષાંતર વાપરી શકો. તમે તમારા આખા કુટુંબને અને મિત્રોને પણ જોડાવા કહી શકો.

યહોવાના સાક્ષીઓ પોતાની સભાની જગ્યાને કેમ “પ્રાર્થનાઘર” કહે છે?

“યહોવાના સાક્ષીઓનું પ્રાર્થનાઘર” નામ ક્યાંથી આવ્યું અને અમે કેમ એ વાપરીએ છીએ એ જાણો.

યહોવાના સાક્ષીઓ કેમ ક્રોસ વાપરતા નથી?

અમે યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છીએ. અમે ક્રોસ વાપરતા નથી. શા માટે?

યહોવાના સાક્ષીઓ શા માટે બીજા ધર્મો કરતાં જુદી રીતે પ્રભુભોજન ઊજવે છે?

એ યહોવાના સાક્ષીઓનો સૌથી મહત્ત્વનો પ્રસંગ છે. એ છેલ્લું ભોજન અથવા ઈસુના મરણના સ્મરણપ્રસંગ તરીકે પણ ઓળખાય છે. આ પ્રસંગ વિશે બાઇબલ શું કહે છે એ વિશે જાણો.

શું યહોવાના સાક્ષીઓ પાસે પોતાનું બાઇબલ છે?

બાઇબલના અલગ અલગ ભાષાંતર વાપરવાથી તમને અભ્યાસ કરવા મદદ મળશે. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સના એવા ત્રણ મુદ્દા જે તમને આ બાઇબલ વાપરવા પ્રેરશે.

શું યહોવાના સાક્ષીઓ જૂના કરારમાં માને છે?

શું બાઇબલના કેટલાક ભાગ જૂના-પુરાણા થઈ ગયા છે? બાઇબલમાંથી મહત્ત્વના ઇતિહાસ વિશે અને મદદ કરતી સલાહ ઈશ્વરભક્તોને મદદ કરશે.

યહોવાના સાક્ષીઓ કેમ દેશભક્તિને લગતા કાર્યક્રમોમાં ભાગ નથી લેતા?

શું તેઓ સામાજિક કે રાજકીય બાબતોમાં કોઈનો પક્ષ લે છે?

શા માટે યહોવાના સાક્ષીઓ યુદ્ધમાં ભાગ લેતા નથી?

દુનિયાભરમાં યહોવાના સાક્ષીઓ યુદ્ધમાં ભાગ ન લેવા માટે જાણીતા છે. શા માટે અમે એવું કરીએ છીએ એ વિશે જાણો.

શું યહોવાના સાક્ષીઓ રાહત કાર્યો કરે છે?

અમે યહોવાના સાક્ષીઓ અને બીજા લોકોને આપત્તિના સમયે કેવી રીતે રાહત કાર્ય કરીએ છીએ, એ વિશે જાણો.

યહોવાના સાક્ષીઓ શા માટે લોહી લેતા નથી?

યહોવાના સાક્ષીઓ વિશે અને લોહી લેવા વિશે ઘણી ગેરસમજ છે. આ વિષય પર અમારી માન્યતાઓ અને હકીકતો જાણો.

શું યહોવાના સાક્ષીઓ કુટુંબ તોડે છે કે મજબૂત કરે છે?

યહોવાના સાક્ષીઓ પર આરોપ છે કે તેઓ કુટુંબોને તોડે છે. પણ શું તેઓ કુટુંબ તોડે છે કે મજબૂત કરે છે?

યહોવાના સાક્ષીઓ છૂટાછેડા વિશે શું માને છે?

જે પતિ-પત્ની વચ્ચે સમસ્યા ઊભી થઈ હોય, શું યહોવાના સાક્ષીઓ તેઓને મદદ કરે છે? કોઈ યહોવાનો સાક્ષી છૂટાછેડા લેવા માંગે તો, શું તેણે વડીલોની મંજૂરી લેવી પડે?

શું યહોવાના સાક્ષીઓએ અમુક ફિલ્મ, પુસ્તક કે ગીત પર પ્રતિબંધ મૂક્યો છે?

મનોરંજનની પસંદગી વખતે ખ્રિસ્તીઓએ કેવા સિદ્ધાંતો ધ્યાનમાં રાખી શકે?

યહોવાના સાક્ષીઓ કેમ અમુક તહેવારો ઊજવતા નથી?

યહોવાના સાક્ષીઓ અને તહેવારોને લગતા ત્રણ મહત્ત્વના સવાલોનો વિચાર કરો.

યહોવાના સાક્ષીઓ શા માટે નાતાલ ઊજવતા નથી?

ઘણા લોકો નાતાલની શરૂઆત વિશે જાણતા હોવા છતાં એ ઊજવે છે. યહોવાના સાક્ષીઓ શા માટે એ ઊજવતા નથી એ જાણો.

યહોવાના સાક્ષીઓ શા માટે ઈસ્ટર ઊજવતા નથી?

મોટા ભાગના લોકો ઈસ્ટરને ખ્રિસ્તીઓનો તહેવાર માને છે. યહોવાના સાક્ષીઓ શા માટે એ ઊજવતા નથી?

યહોવાના સાક્ષીઓ કેમ જન્મદિવસ ઊજવતા નથી?

ઈશ્વરને કેમ જન્મદિવસની ઉજવણી નથી ગમતી એનાં ચાર કારણો જુઓ.

યહોવાના સાક્ષીઓ શા માટે બીજા ધર્મો કરતાં જુદી રીતે પ્રભુભોજન ઊજવે છે?

એ યહોવાના સાક્ષીઓનો સૌથી મહત્ત્વનો પ્રસંગ છે. એ છેલ્લું ભોજન અથવા ઈસુના મરણના સ્મરણપ્રસંગ તરીકે પણ ઓળખાય છે. આ પ્રસંગ વિશે બાઇબલ શું કહે છે એ વિશે જાણો.

શું યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છે?

અમે કેમ ખ્રિસ્તીઓ કહેવાઈએ છીએ અને કેમ બીજા ખ્રિસ્તીઓથી અલગ છીએ, એ વિશે જાણો.

શું યહોવાના સાક્ષીઓનું સંગઠન એક અમેરિકન પંથ છે?

આંતરરાષ્ટ્રીય સંગઠન વિશે ચાર હકીકતો જોઈએ.

શું યહોવાના સાક્ષીઓનું સંગઠન એક પંથ છે?

યહોવાના સાક્ષીઓ વિશેની પ્રચલિત બે માન્યતાઓ અને એના વિશેની હકીકતો જાણો.

હું યહોવાનો સાક્ષી કઈ રીતે બની શકું?

માથ્થી ૨૮:૧૯, ૨૦માં ત્રણ પગલાં જણાવ્યા છે.

શું હું યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરું, એનો અર્થ એમ કે મારે યહોવાના સાક્ષી બનવું પડશે?

દુનિયાભરમાં યહોવાના સાક્ષીઓ લાખો લોકો સાથે મફત બાઇબલ અભ્યાસ કરે છે. પણ શું તમે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરો, એનો અર્થ એમ કે તમારે યહોવાના સાક્ષી બનવું પડશે?

શું યહોવાના સાક્ષીઓ એવા લોકો સાથે સંબંધ તોડી નાખે છે, જેઓ હવે તેઓના સંગઠનનો ભાગ નથી?

અમુક વાર વ્યક્તિને બહિષ્કૃત કરવી પડે છે, પણ એનાથી તેને ફેરફારો કરવા અને મંડળમાં પાછા ફરવા મદદ મળે છે.