વધુ માહિતી—પેલેસ્ટાઈન ટેરેટરી
- વસ્તી—૫૬,૧૩,૦૦૦
- પ્રકાશકો—૮૦
- મંડળો—૨
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૭૧,૯૬૨
પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
શું પ્રેમ નફરત પર જીત મેળવી શકે?
દિલમાંથી નફરત કાઢવી અઘરું છે. જુઓ કે કઈ રીતે એક યહૂદી અને પેલેસ્ટાઈનની એક વ્યક્તિ એમ કરી શક્યા.