વધુ માહિતી—ન્યૂઝીલૅન્ડ
- વસ્તી—૫૩,૩૯,૦૦૦
- પ્રકાશકો—૧૪,૭૩૨
- મંડળો—૧૬૮
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૩૬૬
સજાગ બનો!
ન્યૂઝીલૅન્ડની મુલાકાત
ન્યૂઝીલૅન્ડનો ટાપુ ઘણો દૂર હોવા છતાં દર વર્ષે લગભગ ૩૦ લાખ પર્યટકો ત્યાંની મુલાકાત લે છે. મુખ્ય આકર્ષણ શું છે?