વધુ માહિતી—જાપાન
- વસ્તી—૧૨,૪૧,૪૩,૦૦૦
- પ્રકાશકો—૨,૧૪,૦૨૦
- મંડળો—૨,૮૬૬
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૫૮૧
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
જાપાનમાં ફેલાયો સત્યનો પ્રકાશ
ખાસ રીતે બનાવવામાં આવેલી “યેહૂ” નામની ગાડીઓ જાપાનમાં સાક્ષીકાર્યને આગળ ધપાવવામાં મદદરૂપ બની હતી.