દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

ગ્વાટેમાલા

વધુ માહિતી—ગ્વાટેમાલા

  • વસ્તી—૧,૭૮,૪૩,૦૦૦
  • પ્રકાશકો—૩૯,૧૯૧
  • મંડળો—૭૮૮
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૪૫૯

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

તેઓ મનની આંખોથી ભાઈ-બહેનોનો પ્રેમ જોઈ શક્યાં

ત્રણ અંધ ભાઈ-બહેનને બ્રેઇલ ભાષા આવડતી ન હતી, પણ મંડળનાં ભાઈ-બહેનોના સાથથી તેઓએ યહોવાની સેવામાં પ્રગતિ કરી.