વધુ માહિતી—ઘાના
- વસ્તી—૩,૩૦,૦૮,૦૦૦
- પ્રકાશકો—૧,૫૯,૧૪૦
- મંડળો—૨,૫૮૫
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૨૧૩
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ઘાનામાં
રાજ્ય પ્રચારકોની વધુ જરૂર હોય એવા વિસ્તારોમાં કામ કરતી વખતે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. જોકે, એવી સેવાથી ઘણા આશીર્વાદો પણ મળે છે.