દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

ફ્રેંચ ગુએના

વધુ માહિતી—ફ્રેંચ ગુએના

  • વસ્તી—૩,૦૯,૦૦૦
  • પ્રકાશકો—૩,૦૬૪
  • મંડળો—૪૨
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૧૦૫

અનુભવો

મરોની નદીમાં સફર

૧૩ જેટલા યહોવાના સાક્ષીઓ દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલોમાં રહેતા લોકોને બાઇબલનો સંદેશો જણાવવા ગયા.