વધુ માહિતી—સ્વિટ્ઝરલૅન્ડ
- વસ્તી—૮૯,૬૧,૦૦૦
- પ્રકાશકો—૨૦,૩૬૭
- મંડળો—૨૫૧
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૪૪૪
ઝ્યુરિચ, સ્વિટ્ઝરલૅન્ડ—શાસ્ત્રના સંદેશાની પોસ્ટર દ્વારા જાહેરાત કરતા
મોન્ટ્રીઓ, સ્વિટ્ઝરલૅન્ડ—શોતે દી શીલોન નજીક શાસ્ત્ર આધારિત સંદેશો આપતા
લુસેરને, સ્વિટ્ઝરલૅન્ડ—jw.org પરથી બાઇબલ આધારિત વીડિયો બતાવતા
લાવુ પ્રદેશ, સ્વિટ્ઝરલૅન્ડ—બાઇબલનો સંદેશો જણાવતા