વધુ માહિતી—મધ્ય આફ્રિકા પ્રજાસત્તાક
- વસ્તી—૫૯,૧૬,૦૦૦
- પ્રકાશકો—૩,૩૫૨
- મંડળો—૬૯
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૧,૮૬૭
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
મેં નક્કી કર્યું હતું કે કદી મારા હાથ ઢીલા પડવા દઈશ નહિ
મેક્સિમ ડેનિલીકોએ કરેલી ૬૮ વર્ષની મિશનરી સેવામાં માણેલા રોમાંચક બનાવો વિશે જાણો.