કસોટીઓમાં વફાદાર રહ્યા
યહોવાના સાક્ષીઓને શ્રદ્ધાની કસોટીનો સામનો કરવા બાઇબલમાંથી કઈ રીતે મદદ મળી એના જોરદાર અનુભવો વાંચો.
યહોવાના સાક્ષીઓ—સતાવણીમાં અડગ રહ્યા
નાઝી જર્મની અને સોવિયેત યુનિયનમાં યહોવાના સાક્ષીઓની ક્રૂર સતાવણી થઈ છતાં તેઓ કઈ રીતે પોતાની માન્યતાને વળગી રહ્યા, એ જાણો.
કિલ્લામાં કેદ, પણ શ્રદ્ધા અડીખમ
સેંકડો યહોવાના સાક્ષીઓ પોતાનાં અંતઃકરણનું માનીને સેનામાં જોડાયા નહિ, એટલે તેઓને સ્પેનના એક કિલ્લામાં કેદ કરવામાં આવ્યા.
સૈનિક બનીશ . . . પણ ફક્ત ખ્રિસ્તનો!
હથિયાર ન ઉઠાવવાને લીધે દેમેત્રિયસ સરાસને જેલમાં પૂરવામાં આવ્યા. એના લીધે તેમણે આખરી કસોટીઓનો સામનો કર્યો. તેમ છતાં, તે યહોવાને મહિમા આપવાનું ચૂક્યા નહિ.
પૂરાઈ સંબંધોમાં પડેલી તિરાડ
મીચીયો કુમાગાઈએ જ્યારે પૂર્વજોની ભક્તિ કરવાનું બંધ કર્યું ત્યારે પોતાની મમ્મી સાથે તેમનાં સંબંધોમાં અશાંતિ આવી. એવા સંજોગોમાં મીચીઓ કઈ રીતે સંબંધોમાં શાંતિ સ્થાપી શક્યાં?