સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓ વિશે

અમારો સંપર્ક કરવા, અમારી કોઈ પણ સભામાં આવવા, કોઈ ફી વગર બાઇબલમાંથી શીખવા વિનંતી કરવા અથવા અમારા વિશે વધુ જાણવા આ વિભાગ તમને મદદ કરશે. અમારું કામ કઈ રીતે થાય છે, એ જોવા શાખાની મુલાકાત લેવા અમે તમને આમંત્રણ આપીએ છીએ.

માન્યતાઓ અને પ્રવૃત્તિઓ

યહોવાના સાક્ષીઓ વિશે વારંવાર પૂછાતા સવાલો

લોકોએ પૂછેલા સવાલોના ટૂંકમાં જવાબ મેળવો.

યહોવાના સાક્ષીઓના અનુભવો

યહોવાના સાક્ષીઓ બાઇબલ પ્રમાણે પોતાના વાણી-વર્તન અને વિચારો કેળવે છે, તેઓના અનુભવો જાણો.

યહોવાના સાક્ષીઓની પ્રવૃત્તિઓ

અમે ૨૩૦ દેશોમાં રહીએ છીએ અને અલગ અલગ સમાજ અને જાતિમાંથી આવીએ છીએ. તમે કદાચ અમારા પ્રચાર કાર્ય વિશે જાણતા હશો પણ અમારી આસપાસ રહેતા લોકોને અમે બીજી રીતોએ પણ મદદ કરીએ છીએ.

દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

દુનિયાભરમાં ફેલાયેલા ભાઈચારા વિશે જાણો.

બાઇબલ અભ્યાસ વિનામૂલ્યે

બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?

દુનિયાભરમાં લાખો લોકોને બાઇબલમાંથી જીવનના મહત્ત્વના સવાલોના જવાબ મેળવવા મદદ મળી છે. શું તમારે તેઓમાંના એક બનવું છે?

બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે?

આખી દુનિયામાં, યહોવાના સાક્ષીઓ ફ્રીમાં બાઇબલમાંથી શીખવવા માટે જાણીતા છે. આવો, જુઓ કે તેઓ બાઇબલમાંથી કઈ રીતે શીખવે છે.

મુલાકાત માટે વિનંતી કરો

બાઇબલને લગતો કોઈ સવાલ હોય તો, એની ચર્ચા કરો અથવા યહોવાના સાક્ષીઓ વિશે વધારે જાણો.

સભાઓ અને કાર્યક્રમો

યહોવાના સાક્ષીઓની સભાઓમાં આવો

અમારી સભાઓ વિશે જાણો. નજીકમાં અમારી સભા ક્યાં થાય છે, એ જુઓ.

ઈસુના મરણને યાદ કરતો પ્રસંગ

આ વર્ષે ઈસુના મરણને યાદ કરતો પ્રસંગ શનિવાર, ૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ હશે. એ મહત્ત્વના પ્રસંગે હાજર રહેવાથી તમને કેવો ફાયદો થશે એ જાણવા અમે તમને આમંત્રણ આપીએ છીએ.

શાખા કચેરીઓ

યહોવાના સાક્ષીઓનો સંપર્ક કરો

દુનિયાભરમાં આવેલી અમારી ઑફિસોનો સંપર્ક કરવા માટે માહિતી.

ઑફિસ અને ટૂર વિશે માહિતી

તમારી નજીકની ઑફિસ શોધો. કંઈ ટૂર પ્રાપ્ય છે એ શોધો.

યહોવાના સાક્ષીઓનાં કાર્ય માટે પૈસા ક્યાંથી આવે છે?

દાનો કે દશાંશો ઉઘરાવ્યા વગર અમારું જગતવ્યાપી કાર્ય કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે, એ વિશે જાણો.

યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?

યહોવાના સાક્ષીઓ દુનિયાભરમાં છે અને જુદા જુદા દેશો, ભાષાઓ અને સમાજમાંથી આવે છે. શાને લીધે અમારામાં સંપ છે?

અમુક વિગતો—દુનિયા ફરતે

  • ૨૪૦​—દેશોમાં યહોવાના સાક્ષીઓ ભક્તિ કરે છે

  • ૯૦,૪૩,૪૬૦​—યહોવાના સાક્ષીઓ છે

  • ૭૪,૮૦,૧૪૬​—મફત બાઇબલ અભ્યાસ ચલાવે છે

  • ૨,૧૧,૧૯,૪૪૨​—લોકોએ ખ્રિસ્તના સ્મરણપ્રસંગમાં હાજરી આપી હતી

  • ૧,૧૮,૭૬૭​—મંડળો છે