સમાચાર
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૬
નિયામક જૂથના સભ્ય આ વીડિયોમાં નેગેડે તેકલેમરીયમનો અનુભવ બતાવે છે. એનાથી આપણને ઘણું ઉત્તેજન મળશે.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૫
આ વીડિયોમાં નિયામક જૂથના ભાઈ આપણને ડેનિસ અને આઇરીના ક્રિસ્ટન્સનનો અનુભવ બતાવશે.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૪
આ વીડિયોમાં નિયામક જૂથના ભાઈ મહાસંમેલનમાં રૂબરૂ હાજર રહેવા માટે આપણો ઉત્સાહ વધારે છે. એટલું જ નહિ, યહોવા કઈ રીતે પોતાના લોકોનું રક્ષણ કરે છે, એ વિશે પણ ભાઈ જણાવે છે.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૩
નિયામક જૂથના ભાઈ જણાવે છે કે કઈ રીતે આફતો કે મુશ્કેલીઓ હોવા છતાં આપણાં ભાઈ-બહેનોએ યહોવાને પોતાના ગઢ બનાવ્યા.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૨
નિયામક જૂથના બે નવા સભ્ય, ભાઈ ગેજ ફ્લિગલ અને ભાઈ જૅફરી વિન્ડરના ઇન્ટરવ્યૂ.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૧
રામાપો પ્રોજેક્ટ અને પાયોનિયરોની સેવા વિશે ખાસ જાહેરાત જાણવા અમે તમને આ વીડિયો જોવા ઉત્તેજન આપીએ છીએ.
૨૦૨૨ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૭
નિયામક જૂથના સભ્ય ઉત્તેજન આપે છે કે ખતરો આવતો જોઈને આપણે તરત પગલાં ભરવાં તૈયાર રહેવું જોઈએ.
૨૦૨૨ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૬
નિયામક જૂથના ભાઈ હાલની બાબતોને લઈને અમુક જાણકારી આપે છે. તે ૨૦૨૩નું વાર્ષિક વચન પણ જણાવે છે.
૨૦૨૨ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૫
નિયામક જૂથના સભ્ય જણાવે છે કે અગાઉના સોવિયેટ યુનિયનમાં ભાઈ-બહેનોને સતાવણી સહેવા ક્યાંથી મદદ મળી હતી. એનાથી પાકી ખાતરી થાય છે કે યહોવા હંમેશાં આપણી પડખે રહેશે.
૨૦૨૨ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૪
નિયામક જૂથના ભાઈ ઉત્તેજન આપે છે કે આપણે પણ પૂર્વ યુરોપમાં રહેતા ભાઈ-બહેનોની જેમ કસોટીઓમાં વફાદાર રહીએ અને ખુશી જાળવી રાખીએ.
૨૦૨૨ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૩
પૂર્વ યુરોપમાં થતાં યુદ્ધના લીધે આપણે વધારે પડતી ચિંતામાં ડૂબી ન જઈએ, એ માટે નિયામક જૂથના ભાઈ અમુક મુદ્દા જણાવે છે.
૨૦૨૨ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૨
નિયામક જૂથના એક ભાઈ જણાવી રહ્યા છે કે કસોટીઓમાં પણ કઈ રીતે ભાઈ-બહેનો વફાદાર રહે છે.