સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના દોસ્ત બનો

ઈશ્વરને જોઈ શકતા નથી તો તેમની વાત કેમ માનવી?

ઈશ્વરને જોઈ શકતા નથી તો તેમની વાત કેમ માનવી?

યહોવાએ એવી ઘણી વસ્તુઓ બનાવી છે, જે આપણને બહુ ગમે છે. એ બતાવે છે કે યહોવા આપણને જુએ છે અને આપણી સંભાળ રાખે છે.

મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે ૧ યોહાન ૩:૨૨ વાંચો અને એની ચર્ચા કરો.

ઍક્ટિવિટી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

યહોવાએ ઘણી સુંદર સુંદર વસ્તુઓ બનાવી છે. એ બતાવે છે કે યહોવા આપણને જુએ છે અને આપણી સંભાળ રાખે છે. વીડિયો જોયા પછી, પાન ૧ પર આપેલા સવાલોની ચર્ચા કરો અને કલમ વાંચો. પછી તમારાં બાળકોને મદદ કરો, જેથી તેઓ પોતાને ગમતી વસ્તુઓ પાન ૨ પર લખી શકે.