કૂક ટાપુ પર સભામાં આવવા લોકોને આમંત્રણ આપવામાં આવે છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા સપ્ટેમ્બર ૨૦૧૭

રજૂઆતની એક રીત

(T-37) પત્રિકા અને બાઇબલ સત્ય શીખવવા માટે રજૂઆતની એક રીત. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરવામાં આવી!

હઝકીએલને થયેલા મંદિરના સંદર્શનથી, બાબેલોનના બંદીવાસમાં હતા એવા વફાદાર યહુદીઓને ખાતરી મળી કે શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરવામાં આવશે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શુદ્ધ ભક્તિને તમે શા માટે અનમોલ ગણો છો?

શુદ્ધ ભક્તિ સ્થાપન થશે.યહોવાને ઓળખવાનો અને તેમની ભક્તિ કરવાનો તમને જે લહાવો મળ્યો છે, શું એના પર તમે નિયમિત મનન કરો છો?

બાઇબલમાં રહેલો ખજાનો

પાછા આવેલા ઇઝરાયેલીઓને મળનાર આશીર્વાદો

હઝકીએલનું મંદિરનું સંદર્શન વચન આપે છે કે શુદ્ધ ભક્તિ પાછી શરૂ થશે. અને તેઓને મળનાર આશીર્વાદોમાં સંગઠન, સાથ-સહકાર અને સલામતીનો પણ સમાવેશ થશે.

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાને વફાદાર રહેવાથી આશીર્વાદો મળે છે

ત્રણ હિબ્રૂ યુવાનોનો અહેવાલ, આપણને યહોવા પ્રત્યે વફાદારી બતાવવાનો દૃઢ નિર્ણય લેવા મદદ કરે છે

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

લાલચો આવે ત્યારે વફાદારી જાળવી રાખીએ

ઈસુ ખ્રિસ્તને લલચાવવામાં આવ્યા ત્યારે તે ઈશ્વરને વફાદાર રહ્યા. શું અપૂર્ણ માણસો પણ ઈશ્વરને બેવફા બનવાનું દબાણ આવે ત્યારે વફાદાર રહી શકે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

કોઈ સગાને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે વફાદારી જાળવી રાખીએ

કોઈ સગાને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે યહોવા ઈશ્વર પ્રત્યેની આપણી વફાદારીની પરખ થાય છે. વફાદાર રહેવાથી શું મદદ કરી શકે?

બાઇબલમાં રહેલો ખજાનો

શું તમે યહોવાની સેવામાં લાગુ રહો છો?

દાનીયેલ ઈશ્વરની સેવા નિયમિત રીતે કરતા. યહોવાની નિયમિત રીતે ભક્તિ કરતા. તેમને કોઈ બાબત રોકી શકી નહિ.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાની સેવામાં લાગુ રહેવા તેઓને તાલીમ આપો

નવા પ્રકાશકોને પ્રચારમાં નિયમિત જવાની શરૂઆતથી જ તાલીમ આપવી જોઈએ. એમ કરવાથી તેઓ ઉત્સાહી અને અસરકારક પ્રચારકો બને છે.