સિએરા લિયોનમાં બજારમાં પ્રચારકામ

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા ડિસેમ્બર ૨૦૧૭

રજૂઆતની એક રીત

સજાગ બનો! અને બાઇબલ સત્ય શીખવવા માટે રજૂઆતની એક રીત. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાના કોપના દિવસ પહેલાં તેમને શોધો

યહોવાના કોપના દિવસે બચવા માટે આપણે બધાએ સફાન્યાએ ઇઝરાયેલીઓને આપેલા માર્ગદર્શનને પાળવાની જરૂર છે.

બાઇબલમાં રહેલો ખજાનો

યહુદી માણસના ઝભ્ભાની કોરને મજબૂતીથી પકડો

અભિષિક્તો સાથે મળીને યહોવાની ઉપાસના કરવા માટે દરેક પ્રજાઓમાંથી લોકો ભેગા થઈ રહ્યા છે. અભિષિક્તોને ટેકો આપવાની અમુક રીતો કઈ છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પ્રચારવિસ્તારમાં બધાને મળીએ

આપણે પ્રચારવિસ્તારના બધા લોકોને ખુશખબર જણાવવા ચાહીએ છીએ. આપણે કઈ રીતે એ કરી શકીએ?

બાઇબલ રહેલો ખજાનો

‘પર્વતોની ખીણમાં રહો’

‘પર્વતોની ખીણ’ શાને રજૂ કરે છે? લોકો કઈ રીતે રક્ષણ મેળવવા “પર્વતોની ખીણમાં” નાસી જઈ શકે અને રહી શકે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

અઠવાડિયા દરમિયાન થતી સભાનું નવું નજરાણું

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની ઓનલાઇન સ્ટડી આવૃત્તિમાંથી સ્ટડી નોટ્સનો ઉપયોગ કરો. એનાથી સભાની તૈયારી કરવામાં ભરપૂર ફાયદો થશે અને પ્રેમાળ પિતા યહોવાની વધુ નજીક જઈ શકીશું.

બાઇબલમાં રહેલો ખજાનો

શું તમારું લગ્નજીવન યહોવાને મહિમા આપે છે?

માલાખીના સમયમાં, ઘણા ઇઝરાયેલીઓ નાની નાની વાતે છુટાછેડા લેતા હતા. યહોવા એવા લોકોની ભક્તિ સ્વીકારતા ન હતા. આપણે કઈ રીતે પોતાના લગ્નસાથીને વફાદાર રહી શકીએ?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સાચો પ્રેમ કોને કહેવાય?

પુરૂષ અને સ્ત્રી કાયમી બંધનમાં જોડાઈ રહે માટે યહોવાએ લગ્નની ગોઠવણ કરી. દરેક ઈશ્વરભક્ત યોગ્ય જીવનસાથી પસંદ કરી શકે અને સુખી લગ્નજીવનનો આનંદ માણી શકે માટે યહોવાએ મદદરૂપ સૂચનો આપ્યાં છે.