જુલાઈ ૩૧-ઑગસ્ટ ૬
હઝકીએલ ૨૪-૨૭
ગીત ૫૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“તૂર વિશેની ભવિષ્યવાણીથી બાઇબલમાં ભરોસો દૃઢ થાય છે”: (૧૦ મિ.)
હઝ ૨૬:૩, ૪—૨૫૦ કરતાં વધુ વર્ષો અગાઉથી યહોવાએ તૂરના વિનાશ વિશે ભાખ્યું હતું (si-E ૧૩૩ ¶૪)
હઝ ૨૬:૭-૧૧—તૂર પર ચઢાઈ કરનાર પ્રથમ રાજ્ય અને એના રાજાનું નામ હઝકીએલે જણાવ્યું હતું (ce-E ૨૧૬ ¶૩)
હઝ ૨૬:૪, ૧૨—હઝકીએલે ભાખ્યું હતું કે, તૂરનાં કોટ, ઘરો અને ધૂળને પાણીમાં નાખી દેવામાં આવશે (it-1-E ૭૦)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
હઝ ૨૪:૬, ૧૨—કઢાઈમાં લાગેલો કાટ શું દર્શાવે છે? (w૦૭ ૭/૧ ૧૪ ¶૨)
હઝ ૨૪:૧૬, ૧૭—પોતાની પત્ની મરણ પામી ત્યારે, હઝકીએલે શા માટે શોક કરવાનો ન હતો? (w૮૮ ૧૧/૧ ૨૧ ¶૨૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હઝ ૨૫:૧-૧૧
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ૧યો ૫:૧૯—સત્ય શીખવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૩:૨-૫—સત્ય શીખવો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો. (mwb૧૬.૦૮ ૮ ¶૨ જુઓ.)
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૨૩ ¶૧૩-૧૫—વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૫
યહોવાના શબ્દ પર ભરોસો રાખવાથી સતાવણીમાં ટકી રહેવા મદદ મળશે: (૧૫ મિ.) યશાયા ૩૩:૨૪; ૬૫:૨૧, ૨૨; યોહાન ૫:૨૮, ૨૯; પ્રકટીકરણ ૨૧:૪ જેવી કલમોને આધારે ચર્ચા. ઈશ્વરના રાજથી મળનાર આશીર્વાદોની કદર કરીએ વીડિયો બતાવો. દરેકને એવી કલ્પના કરવાનું ઉત્તેજન આપો કે તેઓ જાણે નવી દુનિયામાં છે, ખાસ કરીને કસોટીઓને લીધે હતાશ થઈ જાય ત્યારે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૭ ¶૧-૧૪
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૧ અને પ્રાર્થના