સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧૧

યહોવાને વળગી રહું

યહોવાને વળગી રહું

(નીતિવચનો ૨૭:૧૧)

૧. જ્યારે ખુલી આંખો મારી

ત્યારે દર્શન થયા તારા

તું જીવનદાતા છો મારો

યહોવા તું માબાપ સમાન

૨. તારો ચાકર થાળ પીરસે છે

સમયસર ભોજન આપે છે

એ તો મને ખૂબ ભાવે છે

ભૂખ દૂર એ મારી કરે છે

૩. મારા પર રેડ તારી શક્તિ

ભીંજાઈને કરું હું ભક્તિ

તારું નામ ભરું સૌ દિલમાં

રહું તારા પ્રેમ ઝરણામાં