ચોકીબુરજ ૨૦૧૭ની વિષયસૂચિ
જે અંકમાં લેખ છપાયો હોય એની તારીખ બતાવે છે
બાઇબલ
પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
મારે મરવું ન હતું! (ઈ. ક્વેરી) નં. ૧
ખ્રિસ્તી જીવન અને ગુણો
યહોવાના સાક્ષીઓ
નવા મંડળમાં પોતાને ઢાળવા, નવે.
‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે’ (દાનો), નવે.
સાદા જીવનથી મળતો આનંદ, મે
‘કોઈ રસ્તો બહુ લાંબો કે અઘરો હોતો નથી’ (ઑસ્ટ્રેલિયા), ફેબ્રુ.
ખુશીથી સોંપી દીધા તુર્કીમાં, જુલા.
ખુશીથી સોંપી દીધા (કુંવારી બહેનો), જાન્યુ.
દયાનું નાનું કામ, ઑક્ટો.
‘હવે, બીજું સંમેલન ક્યારે આવશે?’ (મેક્સિકો), ઑગ.
‘પહેલાં ક્યારેય ન હતો એટલો ઉત્સાહ અને પ્રેમ’ (૧૯૨૨ સંમેલન), મે
જીવન સફર
સાંભળી નથી શકતો પણ લોકોને ખુશખબર સંભળાવું છું! (વોલ્ટર માર્કિન), મે
યહોવાની સોંપણી સ્વીકારવાથી આશીર્વાદો મળે છે (ઑ. મેથ્થયુસ), ઑક્ટો.
સૈનિક બનીશ પણ ફક્ત ખ્રિસ્તનો! (ડી. સરાસ), એપ્રિ.
સતાવણીમાં ધીરજ ધરવાથી આશીર્વાદ મળે છે (પી. સીવુલ્સ્કી), ઑગ.
વફાદાર ભાઈઓ સાથે કામ કરવાનો મને આશીર્વાદ મળ્યો (ડેવિડ સીન્કેલર), સપ્ટે.
સમજુ દોસ્તોની સંગત, લાવી જીવનમાં રંગત (વિ. સેમ્યુલસન), માર્ચ
માલિકને અનુસરવા બધું છોડી દીધું (એફ. ફરહાદો), ડીસે.
ઈશ્વરની અપાર કૃપાનો અમે અનુભવ કર્યો (ડી. ગેસ્ટ), ફેબ્રુ.
અન્ય લેખો
ચિંતા, નં. ૨
માટીના પાત્ર પર, બાઇબલનું પાત્ર, માર્ચ
“તારી ચતુરાઈને ધન્ય હો” (અબીગાઈલ), જૂન
સૌથી નાનો અક્ષર, નં. ૪
કઈ રીતે ગાયસે ભાઈઓને મદદ કરી? મે
પ્રાચીન સમયમાં અગ્નિને કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી? જાન્યુ.
અરિમથાઈના યુસફ, ઑક્ટો.
તમે દેખાવ જુઓ છો કે દિલ? જૂન
બાગ જેવી સુંદર પૃથ્વી—સપનું કે હકીકત? નં. ૨
યરૂશાલેમના મંદિરમાં પ્રાણીઓ વેચનારા વેપારીઓને ‘લુટારાઓ’ કહેવામાં આવ્યા. શું એ યોગ્ય હતું? જૂન
ઈસુએ શા માટે સમ ખાવાની નિંદા કરી? ઑક્ટો.
જીવન અને મૃત્યુ વિશે શાસ્ત્ર શું કહે છે, નં. ૨
સ્નેહીજન જીવલેણ બીમારીનો શિકાર બને ત્યારે, નં. ૨
વાચકો તરફથી પ્રશ્નો
તમે “સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે [યહોવા] તમારા પર આવવા દેશે નહિ” (૧કો ૧૦:૧૩), ફેબ્રુ.
બીજા માણસોથી પોતાનું રક્ષણ કરવા શું યહોવાનો સેવક પિસ્તોલ કે રાઇફલ રાખી શકે? જુલા.
મસીહની વંશાવળી શું ફક્ત પ્રથમ જન્મેલાઓમાંથી જ આવવાની હતી? ડીસે.
ગર્ભને રોકવા ઈશ્વરભક્તો કૉપર ટી જેવા સાધનો (આઈયૂડી) વાપરે, તો શું એ શાસ્ત્રની સુમેળમાં છે? ડીસે.
ઈસુના શરૂઆતના જીવન વિશેનો અહેવાલ માથ્થી અને લુક બંને પુસ્તકોમાં છે. પરંતુ, એ શા માટે એકબીજાથી અલગ છે? ઑગ.
અભ્યાસ લેખો
શું તમે યહોવામાં આશ્રય લો છો? નવે.
શું તમે ધીરજથી રાહ જોવા તૈયાર છો? ઑગ.
હિંમતવાન બનો અને યહોવાનું કામ પૂરું કરો, સપ્ટે.
રથો અને મુગટ તમારું રક્ષણ કરશે, ઑક્ટો.
સંયમનો ગુણ કેળવો, સપ્ટે.
તમારા પ્રેમને ઠંડો પડવા ન દો, મે
“શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?” મે
યહોવાનો ન્યાય, શું તમારા માટે ન્યાય છે? એપ્રિ.
શ્રદ્ધા રાખો સમજી-વિચારીને નિર્ણય લો! માર્ચ
જેઓ માનના હકદાર છે, તેઓને માન આપો, માર્ચ
“આનંદથી યહોવાની સેવા” કરવા ‘પરદેશીઓને’ મદદ કરો, મે
‘પરદેશીઓનાં’ બાળકોને મદદ કરો, મે
નવો સ્વભાવ પહેરી લો—કાયમ માટે, ઑગ.
જૂના સ્વભાવને ઉતારી નાખો—કાયમ માટે, ઑગ.
‘હું ઈશ્વરમાં ભરોસો રાખું છું,’ ડીસે.
‘હું જાણું છું કે તેને સજીવન કરવામાં આવશે,’ ડીસે.
યહોવાની જેમ કરુણા બતાવો, સપ્ટે.
યહોવાની જેમ ન્યાય અને દયાથી વર્તો, નવે.
યહોવા પોતાના લોકોની આગેવાની લે છે, ફેબ્રુ.
બધી કસોટીઓમાં યહોવા દિલાસો આપે છે, જૂન
યહોવાનો હેતુ ચોક્કસ પૂરો થશે! ફેબ્રુ.
સૌથી મહત્ત્વના સવાલને ભૂલી ન જઈએ, જૂન
કોઈને તમારું ઇનામ છીનવી લેવા ન દો, નવે.
‘કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ કરીએ,’ ઑક્ટો.
પૂરા ઉમંગથી ગાઓ! નવે.
‘યહોવા તારા સઘળા ઇરાદા પૂરા કરે,’ જુલા.
રાજીખુશીથી કરેલી સેવા, આપે યહોવાને મહિમા, એપ્રિ.
માતા-પિતા—તમારાં બાળકોને ‘ઉદ્ધાર માટે સમજુ બનવા’ મદદ કરો, ડીસે.
“યહોવાની સ્તુતિ કરો”—શા માટે? જુલા.
દુનિયાના વિચારોમાં ફસાઈએ નહિ, નવે.
ખરી સંપત્તિ ભેગી કરો, જુલા.
પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ! માર્ચ
યહોવાએ આપેલા કીમતી ખજાના પર મન લગાડીએ, જૂન
“આખી પૃથ્વીનો ન્યાયાધીશ” હંમેશાં અદ્દલ ન્યાય કરે છે, એપ્રિ.
‘ઈશ્વરની શાંતિ બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે,’ ઑગ.
ઈસુનું બલિદાન—પિતા તરફથી “સંપૂર્ણ ભેટ,” ફેબ્રુ.
“એ બધું ભરોસાપાત્ર માણસોને સોંપી દે,” જાન્યુ.
સત્યથી ‘શાંતિ તો નહિ, પણ ભાગલા પડે છે,’ ઑક્ટો.
‘ઈશ્વરની વાણી શક્તિશાળી છે,’ સપ્ટે.
“ઈશ્વરનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે,” સપ્ટે.
પસંદગી કરવાની છૂટને કીમતી ગણો, જાન્યુ.
“યહોવા પર ભરોસો રાખ અને ભલું કર,” જાન્યુ.
યહોવાની સત્તાને ટેકો આપો! જૂન
ઝખાર્યાને થયેલાં સંદર્શનો—તમને કઈ રીતે અસર કરે છે? ઑક્ટો.
“રડનારાઓની સાથે રડો,” જુલા.
ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે શું જતું રહેશે? એપ્રિ.
“તારી માનતા ઉતાર,” એપ્રિ.
આજે યહોવાના લોકોની આગેવાની કોણ લઈ રહ્યું છે? ફેબ્રુ.
મર્યાદામાં રહેવું શા માટે જરૂરી છે? જાન્યુ.
લખેલી વાતોને શું તમે દિલમાં ઉતારશો? માર્ચ
મુશ્કેલ સંજોગોમાં પણ મર્યાદામાં રહેવું શક્ય છે, જાન્યુ.
યુવાનો—‘તમારા ઉદ્ધાર માટે મહેનત કરતા રહો,’ ડીસે.