હિંમત
આ પણ જુઓ: ગી ૨૭:૧, ૨, ૧૩, ૧૪; પ્રેકા ૨૮:૧૫; ફિલિ ૧:૧૪
એને લગતા અહેવાલ:
યહો ૧:૧-૩, ૮, ૯—જ્યારે યહોશુઆને મોટી જવાબદારી મળે છે, ત્યારે યહોવા તેમને હિંમતવાન થવાનું કહે છે
પ્રેકા ૧૬:૧૨, ૨૨-૨૪; ૧૭:૧, ૨; ૧થે ૨:૨—આકરી સતાવણી છતાં પ્રેરિત પાઉલ હિંમતથી પ્રચાર કરે છે