દાદા-દાદી; નાના-નાની
એને લગતા અહેવાલ:
૧રા ૧૫:૯-૧૩—આસા યહોવાને વફાદાર રહેવા એક મોટું પગલું ભરે છે. તે હિંમત બતાવે છે અને તેમની દાદીને પોતાના પદ પરથી હટાવી દે છે
ની ૧૩:૨૨—જ્યારે દાદા-દાદી, નાના-નાની યહોવાને પોતાનાં જીવનમાં સૌથી પહેલા રાખે છે, ત્યારે તેઓ પોતાનાં પૌત્ર-પૌત્રીઓ માટે સારો દાખલો બેસાડે છે
૨તિ ૧:૫; ૩:૧૪, ૧૫—પાઉલ તિમોથીની નાનીમા લોઈસના વખાણ કરે છે, કેમ કે તેમની શ્રદ્ધા ઢોંગ વગરની હતી અને તેમણે તિમોથીને બાળપણમાં યહોવા વિશે શીખવા મદદ કરી હતી