ઑફિસ અને ટૂર વિશે માહિતી
અમારી ઑફિસો અને છાપકામની જગ્યા જોવા અમે તમને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. જગ્યા અને ટૂરનો સમય શોધો.
દક્ષિણ આફ્રિકા
1 Robert Broom Drive East
Rangeview
KRUGERSDORP
1739
SOUTH AFRICA
+27 11-761-1000
ટૂર
સોમવાર-શુક્રવાર
સવારે ૮:૦૦-૧૧:૦૦ અને બપોરે ૧:૦૦-૪:૦૦
સમયગાળો ૨ કલાક
ઝલક
પુસ્તકો, મૅગેઝિનો, ચોપડીઓ, પત્રિકાઓ ૧૩૦થી વધારે ભાષાઓમાં છાપવામાં આવે છે અને ૨૦ દેશોમાં ૧૫,૦૦૦થી વધારે મંડળોમાં પહોંચાડવામાં આવે છે. ૨૩ ભાષાઓમાં બાઇબલ આધારિત સાહિત્ય ભાષાંતર થાય છે. ૪૨ દેશોમાં રાજ્યગૃહ બાંધકામને ટેકો આપે છે.